ફેમિલી ટૂર કૂર્ગ...દક્ષિણ ભારત...મે 23

     આપ સૌ જાણો છો એમ માર્ચ 2020 થી કોરોનાકાળ શરૂ થતાં તમામ મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાના કર્મચારીઓને "વર્ક એટ હોમ" છૂટ આપી હતી. જેનો લાભ મારા પરિવારના મારા વહાલસોયાં બે સંતાનોને મળ્યો. મર્સિડીઝ બેન્ઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બેંગલોરમાં સિનિયર એન્જિનિયર તરીકે રીસર્ચ વર્ક કરતાં મારા દીકરા નિસર્ગને તેમજ એસેન્ચરમાં સિનીયર એન્જિનિયર તરીકે સોફ્ટવેર ડેવલપમેન્ટનું વર્ક કરતી મારી દીકરીને લગભગ ત્રણ કરતાં વધારે વર્ષોના ગાળા પછી "વર્ક એટ ઓફિસ" કરવાનો આદેશ મળતાં તેઓ અનુક્રમે 24.4.23 અને 7.5.23 ના રોજ બેંગલોર ઊપડી ગયા હતાં. ત્યાં સ્થિર અનેવ સ્થાયી થયાં બાદ તારીખ 18.5.23 થી તારીખ 21.5.23 સુધી કૂર્ગ અને એની આસપાસના રમણીય તેમજ જોવાલાયક સ્થળોની મુલાકાતે મારા પરિવારના 4 જણ ઊપડી ગયાં હતાં. સંજોગોવસાત હું આ ટૂરમાં જોડાઈ શક્યો નહોતો.

પ્રસ્તુત છે એનો રસપ્રદ ફોટા સાથેનો અહેવાલ...

1. 

18.5.23

સમગ્ર ટૂર માટે ભાડે રાખેલ કાર...







2. 
18.5.23
વૃંદાવન ગાર્ડન નીયર મૈસૂર 












3.
 18.5.23
Daria Daulat Bagh
https://maps.app.goo.gl/1LyY3L4i4YwRDJbg7










4.
19.5.23
Mandalpatti
https://maps.app.goo.gl/k43wBQWJSEmA4Zua6





5. 
19.5.23
સનરાઈઝ પોઈન્ટ









6.
19.5.23 
Raja's Tomb
https://maps.app.goo.gl/p2DPB9oiZkbVBxVr9





7. 
20.5.23
Golden Temple, Kushalangar
https://maps.app.goo.gl/EHpSgGJKXCCrD5N2A
















8.
20.5.23
Harangi Elephant Camp & Tree Park - by Forest Department
https://maps.app.goo.gl/Y8RMhRhmmAwss4L28













9. 
21.5.23
Shri Bhagandeshwara Temple
https://maps.app.goo.gl/TtsWVDtZLGJwK3gk6



10. 
21.5.23
Talakaveri Temple
https://maps.app.goo.gl/WZYGyzyaGE48gaoH9
Birth Place of Kaveri River












Comments

Popular posts from this blog

મધ્ય પ્રદેશ 28.5.22 થી 4.6.22

ઈજીપ્ત પ્રવાસ ઓક્ટોબર ૨૦૨૫