Posts

Showing posts from May, 2022

મધ્ય પ્રદેશ 28.5.22 થી 4.6.22

Image
પ્રસ્તાવના :-           દર વખતની જેમ આ વર્ષે પણ ઉનાળાનું વેકેશન પડે એ પહેલાં જ બે મહિનાથી શ્રીમતીજીનો ફરવા જવાનો ઉન્માદ આરંભાયો હતો. હવે તો અમારે એ જ છેલ્લાં ઘણાં સમયથી ટૂર ગાઈડનું કામકાજ સંભાળે છે.એમને મળી જાય છે બે પરિપક્વ સંતાનોનો સાથ.એમાં વધુ એક પાત્ર ઉમેરાયું તે અમારી પુત્રવધૂ એન્સી.આ ત્રણ જણ ભેગાં મળી ઘરેથી જ બધું આયોજન કરે.કઈ તારીખે ક્યાં જવાનું, ત્યાં કેટલું રોક્વાનું...વગેરે વગેરે.           બે મહિના પહેલેથી ઉઠેલો એ ઉન્માદ ક્રમશઃ, ચર્ચા-વિચારણા, મીટિંગો,અમારા ચારેયની રજાના સેટીંગ્સ્ અને ખિસ્સાને પરવડે એવાં ફાઇનાન્સિયલ પ્લાનીંગમાંથી પાર પડીને એક ફાઈનલ ડીસીશન પર પહોચે. એમાં સૌ પ્રથમ ડેસ્ટીનેશન નક્કી થાય. ત્યારબાદ જે તે સ્થળની આસપાસના જોવાલાયક સ્થળોને આધારે ત્યાં રોકાવાના દિવસો નક્કી થાય.આમ આ વખતે અમારા ફેમિલી તરફથી ડેસ્ટીનેશન તરીકે મધ્ય પ્રદેશમાં આવેલા મહેશ્વર, માંડુ, ભોપાલ અને પંચમઢી જેવાં સ્થળો પસંદ કર્યા હતાં.સમયગાળો 28.5.22 થી 4.6.22 સુધીનો હતો. પ્રથમ દિવસ - તારીખ 28.5.22           અમારી યાત્રા આરંભાઈ ...