વિયેતનામ ટૂર ડે -1

સવારે છ વાગે અંકુરભાઈની તવેરા કારમાં આણંદ રેલ્વે સ્ટેશન 6.19 પહોંચ્યા.

ડબલ ડેકર ટ્રેન દ્વારા મુંબઈ પહોંચી, બોરીવલી 12.36 ઉતર્યા. 

ત્યાંથી એરટીકા કાર દ્વારા બાન્દ્રા જવા નીકળ્યાં.

રસ્તામાં સાંઈ સાગર રેસ્ટોરન્ટમાં 14.30 લંચ લીધું.

Comments

Popular posts from this blog

કાશ્મીર ટ્રીપ એપ્રિલ ૨૦૨૬

ઈજીપ્ત પ્રવાસ ઓક્ટોબર ૨૦૨૫

દાદા છે ધામમાં, મામાના ગામમાં...